મનીષ વ્યાસ ( ચેરમેન ) – ઓલ ઓવર વલ્ડૅ ની અંદર વધારેમાં વધારે લોકો હાયર મીડલ ક્લાસ ની લોકાલીટી ટ્રાન્સફર થતી હોય છે માટે રહેણાંક વિસ્તાર, ઔધોગિક અને કોમર્શીયલ પ્રોપટીની જરૂરિયાત વધારે પડે છે. જેમાં ગુજરાત રાજ્ય વધારેમાં વધારે ડેવલોપ થતું હોવાથી બહારનું વિદેશી હુંડિયામણનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોવાથી ગુજરાત નું સારામાં સારું ડેવલોપમેન્ટ છે.
આંમ લાગતા વળગતા ટાઉન પ્લાનીગનું અતિ આધુનિક પ્લાનીગ, પહોળા સીધા રસ્તા, પબ્લિક ગાર્ડન, હોસ્પિટલો , સ્કૂલો તેમજ સુરક્ષા સલામતી ભર્યું ગવર્મેન્ટ નું વર્તન, માટે બહારની પબ્લિક નું ગુજરાતની અંદર આકર્ષણ વધેલ છે. માટે પ્રોપટી ડીલરની વધારે પડતી જરૂરીયાત ઉભી થઈ છે. તેથી રીઅલ એસ્ટેટ માં તુલજા એસ્ટેટ સારું નામ ધરાવે છે.
0 Comments Leave a comment